Pages

Search This Website

Tuesday, December 14, 2021

LRD ભરતીમાં છેલ્લી પસંદગી યાદીમાં જો કોઈ બે ઉમેદવારોના એકસરખા માર્ક્સ થાય તો પહેલા કોને નોકરી મળે?



રાજ્યમાં ઘણા લાંબા સમય બાદ લોકરક્ષક દળની 10 હજારથી વધુ જગ્યાઓ માટે ભરતી બહાર પડી છે.


 આ માટેની શારીરિક કસોટી 3 ડિસેમ્બરથી શરૂ થશે જ્યારે માર્ચ મહિનામાં લેખિત પરીક્ષા શરૂ કરવામાં આવી શકે છે. 


આ નોકરી માટે 9.46 લાખ જેટલા ઉમેદવારોએ ફોર્મ ભર્યા છે અને ભરતીની તૈયારી કરી રહ્યા છે, જેમાંથી માત્ર 10 હજારને જ નોકરી મળી શકશે. 




જેમાં 6.92 લાખ પુરુષ અને 2.54 લાખ મહિલાઓની અરજીઓ ઉમેદવારો છે.



10 હજારથી વધુ જગ્યાઓ પર ભરતી

જણાવી દઈએ કે, ગુજરાત પોલીસ વિભાગમાં લોકરક્ષક કેડરની હથિયારી અને બિન હથિયારી કોન્સ્ટેબલ-લોકરક્ષક અને SRPF કોન્સ્ટેબલની 10,459 જગ્યાઓ સીધી ભરતી પ્રક્રિયા ચાલી રહી છે. લોકરક્ષક દળમાં ભરતી માટે કુલ 9.46 લાખ અરજીઓ કન્ફર્મ થઈ હતી.