share this

Monday, March 29, 2021

હવે અઘરી છે છુપાવવી ઇનકમ ટેક્સ રિટર્નમાં તમારી એક્સ્ટ્રા કમાણી, સરકારે કરી દીધી આ વ્યવસ્થા…

હવે નહિ છુપાવી શકાય એક્સ્ટ્રા ઇન્કમ
1 એપ્રિલથી નવા ફાઇનાન્શિયલ યર શરુ થવાનુ છે સાથે જ ઘણી વસ્તુઓમાં ફેરફાર થવાના છે. એમાં એક તમારા ઇનકમ ટેક્સ રિટર્નનું માળખું પણ છે. અત્યાર સુધી તમે જે ટેક્સ રિટર્ન ફાઈલ કરતા હતા એ સેવિંગ મુજબ એડ કરી લેતા હતા. એના પાછળનું કારણ ખર્ચ વધારી ટેક્સ રિટર્ન વધુ મેળવવું. પરંતુ નવા નાણાકીય વર્ષમાં ટેક્સ રિટર્નના માળખામાં કેટલાક ફેરફાર થઇ રહ્યા છે જે પછી તમે એક્સ્ટ્રા ઇનકમ ટેક્સ રિટર્નમાં છુપાવી ન શકો. આવો જાણીએ આ પૂરો મામલો.




સરકાર કરી રહી છે નવા બદલાવ

આપણે જેટલું કમાયે છે એના પર અમે સરકારને ટેક્સ આપીએ છે, અને પોતાની કમાણી ઇનકમ ટેક્સ રિટર્ન ભરવાના સમયે જાણવાનું હોય છે. ત્યાં અમે સેવિંગ એના માટે પણ કરે છે આપડે ટેક્સ ઓછું આપવું પડે છે. તમારા ખર્ચ અને ઇનકમનું લેખું જોખું જ તમે પોતાના ટેક્સ રિટર્નમાં દાખલ કરો છો. જો તમારો ખર્ચ વધુ છે તો તમને ટેક્સ ડિપાર્ટમેન્ટ રિફંડ મોકલાવે છે.

આ રીતે બદલાસ્શે આર્થિક સમીકરણ

જો તમે પણ ઇનકમ ટેક્સ રિટર્ન પોતે ફાઈલ કર્યું છે તો તમે ધ્યાન આપ્યું હશે કિએ તમારો પાન નંબર નાખતા જ ઘણી વસ્તુઓ જેવી કે, સેલરી, પીએફ વગેરે પહેલાથી જ ફીડ થઇને આવે છે. એવું એટલા માટે કે આવકવેરા વિભાગ તમારા પાન કાર્ડના આધારે તમને ગયા ભરેલા ટેક્સ રિટર્નના આધારે રેગ્ય્લર વસ્તુઓને ટ્રેસ કરી લે છે .

કઈ રીતે કરશો સેવિંગ

 હવે આવે છે વાત સેવિંગની. ઇનકમ ટેક્સ રિટર્નમાં જો તમે સેવિંગ બતાવો છો તો એના આધાર પર તમે ટેક્સ બચાવી શકો છો.
Comments