share this

Saturday, February 27, 2021

ગુજરાત હાઈકોર્ટને લઈને મોટા સમાચાર, હવે આ ચેનલ પર જોવા મળશે વિગતો


ગુજરાત હાઇકોર્ટને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. હવે હાઇકોર્ટ  ટેલિગ્રામ ચેનલ  શરુ કરશે. ગુજરાત  હાઇકોર્ટ સોશિયલ મીડિયામાં એક્ટિવ થઇ છે. ગુજ.હાઇકોર્ટના ચીફ જસ્ટિસ એ પરિપત્ર જારી કર્યો છે જેમાં જણાવાયુ છે કે, 1લી માર્ચથી ટેલિગ્રામ ચેનલ કરશે શરુ. ટેલિગ્રામ.ચેનલ દ્વારા પક્ષકારો અરજદારો વકીલોને કેસની વિગતો સરળતાથી મળશે.

આ ચેનલ પર મળી રહેશે વિગતો

કેસોની વિગતો હવે ટેલિગ્રામ પર મળી રહેશે. હાઇકોર્ટની વેબસાઈટ પર કેસોની વિગત જોવી નહિ પડે આ માટે https://t.me/GujaratHighCourt  આ લીંક પર 1લી માર્ચથી થશે ચેનલ શરુ થશે. 
Comments